વડાપ્રધાન મોદી આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે
ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ બુધવારે પોતાની પ્રતિષ્ઠિત કારકિર્દીમાં પહેલીવાર ICC મેન્સ ODI બેટ્સમેન રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. ૩૮ વર્ષીય રોહિતે સિડનીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી અને અંતિમ વનડેમાં શાનદાર અણનમ સદી (૧૨૧ અણનમ) ફટકારીને બે સ્થાન આગળ વધીને ઇતિહાસ રચ્યો હતો.